કેર સાંગરી નું શાક (Ker Sangari Shak Recipe In Gujarati)

#Fam
આ શાક મારા અને મારી ફેમીલી માટે સ્પેશિયલ છે.
કેર સાંગરી મારવાડી લોકો માટે ખૂબ જ મહત્વનું છે.
આ શાક ને રાજસ્થાની ભાષા માં કહું તો શાહી શાક કેવાય જે ગણતરી ના પ્રસંગો માં જ બને છે.
આ શાક શુકન નું શાક કેવાય એટલે લગ્ન પ્રસંગે ખાસ બને .
કેર એટલે સુકેલા કેરડા
અને સાંગરી એટલે કેર ના ઝાડ પર થતી ફળી જેમ ચોળી અને ગુવાર હોય એવી ફળી.
માર્કેટ માં આ વસ્તુ 800₹ કિલો ના ભાવે મળે છે .

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા૨૦ મિનિટ સુધી ગરમ પાણીમાં કેર, સાંગરી, ગુંદા ને પલાળી રાખો
- 2
હવે કૂકર માં લઇ ને થોડું પાણી ઉમેરી ને ૩ સીટી વગાડી લો અને પછી તેને એક થાળી માં ઠંડુ કરી લો
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ ને તેમાં રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો લસણ આદુ ની પેસ્ટ નાખીને વઘાર કરો
- 4
હવે સંગારી માં બધો મસાલો નાખી ને બરાબર મિક્સ કરો અને વઘાર માં મિક્સ કરીને ૧૦ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની કેર ગુંદા, સાંગરી નું શાક.
- 5
આ શાક
ખૂબ જ સરસ લાગે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)