રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી ને ધોઈ લેવી. પછી તેને કોરી પાડી ઝીણી સમારી લેવી.
- 2
હવે તવી માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં હળદર અને આદુ મરચાની પેસ્ટ નાખી આ પેસ્ટને સાંતળો. પછી તેમાં ફણસી ઉમેરવી અને સાથે મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી ફણસીને ચડવા દો.
- 3
ફણસી ચડી જાય એટલે તેમાં ધાણાજીરું નો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. એક મિનિટ પછી ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી લેવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#WeeK5ફણસી, વટાણા, કેપ્સીકમ અને બટાકા નું શાક Ila Naik -
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
આ તમે બનાવશો, બહુ જ સરસ લાગે છે.#EB#week5##cookpadgujarati#cookpadindia#Fansisabji Bela Doshi -
-
-
-
-
-
-
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB week5રેસ્ટોરેન્ટ સ્ટાઈલ શાક 😋😋કરતા કરતા થાકી જશો. ઘર ના કહેશે. બીજી વાર બનાવજો yummy છે. Varsha Monani -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EBWeek-5ફણસી નું શાક રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18ફણસીનું શાક પાણી નાખ્યા વગર સીઝવા દઈને ઘણું સ્વાદિષ્ટ બને છે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરો. Sushma Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15115508
ટિપ્પણીઓ (18)