કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.
#week4
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  • 1 કપદેશી ચણા
  • 1 કપસુકી મેથી
  • 500 ગ્રામરાજાપુરી કેરી ના ટુકડા
  • 2 કપખાટા અથાણાં નો સાંભાર મસાલો
  • તેલ જરૂર પ્રમાણે
  • 1 ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અથાણાંની કેરીના ટુકડાને બરાબર ધોઈ લો. એક ચોખ્ખા કપડાંથી કેરીના ટુકડાને કોરા કરી લેવા. હવે એક પહોળા વાસણમાં હળદર અને મીઠું નાખીને કેરીના ટુકડાને બરાબર મિક્સ કરીને ઢાંકી રાખો. બે રાત સુધી આને આમ જ રહેવા દો. દિવસમાં બેવાર સવારે અને સાંજે હલાવીને ફરી ઢાંકી દો.

    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા દિવસની રાત્રે ચણા અને મેથીને સાફ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને બે અલગ અલગ વાસણમાં પલાળો. ત્રીજા દિવસે ચણા અને મેથીને 3-4 વખત પાણીથી ધોઈને સ્વચ્છ કપડાં પર સૂકવી દો. કેરીના ટુકડાંને હાથથી દબાવી પાણી કાઢી કપડાં પર સૂકાવવા મૂકી દો. આ બધું જ બરાબર કોરું થઈ જાય પછી એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરી ટુકડા અને ખાટા અથાણાંનો સંભાર બધું વ્યવસ્થિત મિક્સ કરો.

    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાચની ધોઈને બરાબર કોરી કરેલી બરણીમાં અથાણું ભરી લો. બરણીમાં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખવી. બીજા દિવસે એક તપેલીમાં પોણો કિલો જેટલું તેલ ગરમ કરો. તેલ એકદમ ઠંડું થઈ જાય એટલે ધીરે ધીરે અથાણાંની બરણીમાં રેડો. અથાણું તેલથી તરબોળ હોવું જોઈએ નહિ તો બગડી જવાની સંભાવના છે. કોરા કપડાંથી બરણીની આજુબાજુની કિનારીઓ અંદર-બહારથી સાફ કરી લેવી.

    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અથાણાંની બરણીને ભેજવાળી જગ્યાએ ન રાખવી. ધ્યાન રાખો કે અથાણાંમાં તેલ ઓછું લાગે તો ફરીથી ગરમ કરીને ઠંડું પાડીને તેમાં ઉમેરી દેવું. સંભારો તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો. તેલનું પ્રમાણ પણ સંભારાને ધ્યાનમાં રાખીને રાખવું. બસ તો તૈયાર છે ચણા-મેથી અને કાચી કેરીનું અથાણું. ભાખરી, પૂરી, પરાઠાં, રોટલી કે ખીચડી સાથે અથાણાંની મજા લો.

    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર June 05, 2021 14:09
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
June 13, 2021 12:07
Jabarjast as usual mind blowing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for ચણા
  2. 8th for મેથી

Keywords

ચણા મેથી અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
  2. બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
  3. ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
  4. મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
  5. અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
  1. રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
  2. ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
  3. ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
  4. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101440
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close