રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)

#EB
#week4
#cookpadguj
#cookpad
#cookpadindia
ઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છે
વડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.
મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે.
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB
#week4
#cookpadguj
#cookpad
#cookpadindia
ઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છે
વડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.
મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ,છોલી તેના મીડિયમ સાઈઝના ટુકડા કરો.એક પેન અથવા તપેલામાં ૩ કપ પાણી ઉકાળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં કેરીના ટુકડા નાખો. આ ટુકડાને માત્ર 3 મિનિટ માટે જ કુક કરો. સંપૂર્ણ બાફવાના નથી. હવે તેને એક ઝારામાં કાઢી લઈ પાણી નિતારી લેવું.
- 2
હવે એક તપેલામાં અથવા પેનમાં ૪ કપ પાણી મુકો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ નાખો. અને થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણીમાં અડધા લીંબુનો રસ નાખી દેવો. થોડીવારમાં જ બધો મેલ કિનારીઓ પર આવી જશે તેને કાઢી લેવો.ચાસણીને એક તારી તૈયાર કરવાની છે. ચાસણી તૈયાર થાય એટલે તેમાં કેસર, તજ તથા ઈલાયચી નાખી મિક્સ કરી લો.
- 3
હવે એક તારી ચાસણી તૈયાર થાય એટલે તેમાં બાફેલી કેરી નાખી અને મિક્સ કરો. હવે ફરીથી ચાસણી ચેક કરશો તો તે એક તારી નહીં હોય. કારણકે બાફેલી કેરીમાં પણ પાણી જ હોય છે. હવે ફરીથી ધીમા ગેસે તેને હલાવતા રહો અને ફરીથી દોઢ તારની ચાસણી તૈયાર કરો.
- 4
ચાસણી બરાબર તૈયાર થઈ જાય એટલે આ મુરબ્બાને એક બાઉલમાં કાઢી લો અને ઠંડો થાય પછી એરટાઇટ જારમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)
#EB#week4theme4કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતીસીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બોફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનુંચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા નેપસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષસુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈસકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ નેઆ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડકઆપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણભોગમાં ધરાવાય છે . Juliben Dave -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં#EB#week3#cookpadindia#cookpadgujrati jigna shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
કાચી કેરી નો મુરબ્બો
કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં નમક હોતું નથી.આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે.તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી.નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને પસંદ કરે છે.megha sachdev
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#KR#કેરી રેશીપી ચેલેન્જ કેરીમાંથી તો અનેક રેશીપી બની શકે છે મુખ્ય કાચી કેરીના અથાણા,મુરબ્બો, છુંદો,રીપીટ થાય તેની રીત અલગ હોય છે.ફ્રેશ સબ્જી,શરબત,ગોટલીનો મૂખવાસ.આંબોળિયા,પાકી કેરીમાંથી રસ,ફજેતો,જયુસ,પલ્પ,શેક,સ્વીટસ્,વગેરે અમૂક અગાઉ શેર કરેલ છે.મસાલા કયુબ વગેરે. Smitaben R dave -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
તોતાપૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો (Totapuri Keri Instant Murabba Recipe In Gujarati
#EBWeek 4 તોતા પૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો આપડે ૧૨ મહિના સુધી સ્ટોર કરી શક્ય છે Archana Parmar -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
મુરબ્બો (Murabbo recipe In Gujarati)
. મારા દાદા માટે અમારા ઘર માં આ અથાણુ બનતું... હવે હું મારા જેઠ માટે બનાવું છું.....આ અથાણા માં મીઠું ન હોવાથી ચૈત્ર મહિનામાં ના મોળા એકતના ,અપવાસ તેમજ મોલાવ્રત, જયાપાર્વતી માં ઉપયોગી થાય છે..... Sonal Karia -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)
#કેરીતોતાપુરી ની કેરી થી બનતો આ મુર્રબ્બો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. થેપલા કે તીખી ભાખરી જોડે ખાવા ની મઝા પડે તેવો આ મેથિયૉ મુરબ્બો બનાવવા નો પણ ખૂબ જ સરળ છે . Sonal Naik -
મુરબ્બો(murboo recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ1 આ મુરબ્બો કેરીની સિઝનમાં બનાવવામાં આવે છે કાચી અને પાકી કેરી મિક્સ કરી બનાવવામાં આવે છે આ બાળકોને ખૂબ જ પ્રિય છે અને તેમને ટિફિનના બોક્સમાં પણ આપીશકાય છ ખીચડી વઘારેલો ભાત વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ટેંગી ટેસ્ટ બધાને ખૂબ જ ભાવે છ Arti Desai -
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
ઈન્સટેટ મુરબ્બો(ખાટા મીઠા છુન્દો)
#મેંગો રેસીપી#કવીક એન્ડ ઈજી#સીજનલ #સ્ટોર કરાય#ઑલ ફેવરીટ આ સીજન મા કાચી,પાકી કેરી ખુબ સરસ આવે છે, લોગો વિવિધ રીતે આથાણા ,મુરબ્બા બનાઈ ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે, દાળ,શાક ના સરસ ઓપ્સન છે , લંચ,ડીનર મા ભોજન ની થાળી મા અનેરો સ્વાદ મા થી વધારો કરે છે મે કાચી કેરી ના ખાટા મીઠા મુરબ્બો બનાયા છે ઝડપ થી બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છેછે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (16)