કેરીના ખમણનું અથાણું (Keri Chhin Athnau Recipe In Gujarati)
#EB
# week4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરીને ધોઈને સાફ કરી લો.
- 2
ત્યાંર બાદ કેરીને મોટા ખમણા વડે ખમણી લો. પછીએક મોટા તપેલામા કેરીના ખમણ મા ખાટા અથાણાનો મસાલો મિક્સ કરવો.
- 3
પછી કેરી ના ખમણ મા મસાલો મિક્સ કરીને એક દિવસ રહેવા દો. પછી મસાલો સરખો મિક્સ થઇ જાય એટલે બરણી મા કેરીનું ખમણ નાંખીને તેમાં ડુબાડૂબ સીંગતેલ નાખવુ.તો ચાલો તૈયાર છે કાચી કેરીના ખમણનું અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101495






ટિપ્પણીઓ