મેંગો બીટરુટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

મેંગો બીટરુટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 સર્વિંગ્સ
  1. 1કેરી ના ટુકડા
  2. 1 ટે સ્પૂનબીટ નો જ્યુસ
  3. 2 ટી સ્પૂનખાંડ
  4. 1/4 ટી સ્પૂનસંચળ પાઉડર
  5. 1/2લીંબુ નો રસ
  6. 3-4ફુદીના ના પાન
  7. બરફ ના ક્યુબ જરૂર મુજબ
  8. સોડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    પહેલા કેરી ના ટુકડા અને બીટ નો જ્યુસ કાઢી લેવું અને મિક્ષર જાર માં કેરી ના ટુકડા, લીંબુ નો રસ, બરફ ના ટુકડા, સંચળ પાઉડર ને વાટી લેવું.

  2. 2

    હવે આ મિશ્રણ ને ગ્લાસમાં કાઢી તેમા બીટનો જ્યુસ, ફુદીના પાન ઉમેરી દો પછી તેમા સોડા ઉમેરી લો. ને હવે સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

ટિપ્પણીઓ

Similar Recipes