રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પાછળનો તેમાં ખાંડ પાથરી દો અને તેમાં ખાંડ સહેજ ભીની થાય એ માટે પાણી નાખો ખાંડ ઓગળી જાય અને એક ઉભરો આવે એટલે તેમાં નીચે નાખી દો
- 2
મીડીયમ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ સુધી થવા દો ત્યારબાદ તેમાં કેરીના ટુકડાને નાખો અને ઉભરો આવે ત્યારબાદ ગેસ ધીમો કરી ૪૦ થી ૪૫ મિનિટ થવા દો
- 3
બે તારની ચાસણી થાય ત્યાં સુધી મુરબ્બાની થવા દો ત્યારબાદ તેમાં ૧ ચમચી ગરમ પાણીમાં ઓગાળેલ કેસર નાખો, ત્યારબાદ તેમાં ઇલાયચી લવિંગ અને તજ નાખીને છેલ્લે તેમાં ઇલાયચી પાઉડર નાખી સાથી આઠ કલાક ઠંડુ પડી તેને એરટાઇટ કન્ટેનરમાંકે કાચની બરણીમાં ભરીને સ્ટોર કરો આ મુરબ્બો તમે આખું વરસ સાચવી શકો છો આને તમેખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
મુરબ્બો(murboo recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ1 આ મુરબ્બો કેરીની સિઝનમાં બનાવવામાં આવે છે કાચી અને પાકી કેરી મિક્સ કરી બનાવવામાં આવે છે આ બાળકોને ખૂબ જ પ્રિય છે અને તેમને ટિફિનના બોક્સમાં પણ આપીશકાય છ ખીચડી વઘારેલો ભાત વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ટેંગી ટેસ્ટ બધાને ખૂબ જ ભાવે છ Arti Desai -
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
-
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15094614
ટિપ્પણીઓ