હાફૂસ કેરી નો છુંદો (Hafoos Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને પાણી મા ધોઇને સાફ કરી લો પછી તેને સોલી લો પછી તેને સીણી લો પછી તેમાં
- 2
મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો પછી તેમાં ખાંડ મિક્સ કરો ખાંડ નાખી ને બરાબર હલાવી લો ખાંડ ઓગળે એટલે તડકે મૂકો
- 3
ત્રણ દિવસ સુધી તડકામાં મૂકો પછી ત્રણ દિવસ માં તો સૂદો બની જાય છે પસી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું લવિંગ તજ મળી ઇલાયચી પાઉડર મિક્સ કરી લો પછી એક દિવસ તડકામાં મૂકો પછી છુંદો તૈયાર કરો એક વર્ષ સુધી ખાવો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
- બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
- શક્કરટેટી નો મિલ્કશેક (MuskMelon Milkshake Recipe In Gujarati)
- શીંગદાણા નું ધાબા સ્ટાઇલ શાક (Shingdana Dhaba Style Shak Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15112065










ટિપ્પણીઓ