કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week5
આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે.

#EB
#week5
આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે.

વધુ વાંચો

ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week5
આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે.

#EB
#week5
આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તિ માટે
  • 100 ગ્રામગવાર
  • 1બટાકું
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીમરચુ
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીઅજમો
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીલસણ ની ચટણી
  • 1કટકો ગોળ (નાનો)
  • ચપટીહિંગ
  • 1 ચમચીધાણાજીરુ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌથી પહેલા ગવાર ને પાણી થી ધોઇ ને નાના કટકા કરી લેવા,અને એક બટેકા ની છાલ ઉતારી તેને પણ સમારી લેવુ.

  2. 2

    હવે 1 કળાઈ મા તેલ મુકી અજમો નાખી થોડી રાઈ મુકી તેમા ચપટી હિંગ નાખી વઘાર કરો,પછી તેલ લસણ ની ચટણી નાખી સમારેલા ગવાર અને બટાકા ને નાખી હલાવી લેવુ.

  3. 3

    હવે તેની અંદર બધા મસાલા કરી,તેમા કટકી ગોળ નાખી બધુ મિક્સ કરી જરુર મૂજબ પાણી નાખી ને ઢાકી ને 10 મીનીટ શાક ને ચડવા દેવું,પછી તેમા ધાણાજીરુ નાખી ને ગેસ બંધ કરી દેવો,ગરમ ગરમ શાક તૈયાર છે સર્વ કરો.

    ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર June 10, 2021 04:21

ટિપ્પણીઓ (7)

Janki K Mer
Janki K Mer @chef_janki
June 10, 2021 17:14
Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુવાર શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું રસાવાળુ શાક
  2. દાળબાટી (Dalbati Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
  4. પીનવીલ સેન્ડવીચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
  5. મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
  1. સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
  2. મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
  3. ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
  4. કેર સાંગરી નું શાક (Ker Sangari Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124208
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close