ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)

Archana Parmar @Archana_87
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી લો. બધા શાક ઝીણાં સુધારી લો.તેમાં રવો ચણા લોટ નાખી બરાબર મિક્ષ કરો.
- 2
તેમાં બધા મસાલા,આદુ મરચાં,લસણ ની પેસ્ટ નાખી,દહીં અને છાશ નાખી ખીરું તૈયાર કરો.
- 3
એક વઘારીયા માં તેલ લઈ તેમાં રાઈ,જીરૂ,તલ,મીઠોલીમળો નાખી વઘાર તયાર કરી ખીરા માં ઉમેરો.બરાબર મિક્ષ કરો.
- 4
ત્યારબાદ એક વાટકા માં થોડું હાંડવો નું ખીરું લઈ તેમાં જરૂર મુજબ ઇનો નાખી હલાવો.એક કડાઈ માં 3 ચમચી તેલ ગરમ તેમાં હાંડવો નું ખીરું નાખી તેને બરાબર ચડવા દો નીચે નું પડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને ઉથલાવો.બીજી બાજુ ચડવા દો.તયારે તેમાં 2 ચમચી તેલ નાખવું.
- 5
તો ત્યાર છે ઇસ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો. જેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150635













ટિપ્પણીઓ (6)