ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)

Archana Parmar @Archana_87
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી લો. બધા શાક ઝીણાં સુધારી લો.તેમાં રવો ચણા લોટ નાખી બરાબર મિક્ષ કરો.
- 2
તેમાં બધા મસાલા,આદુ મરચાં,લસણ ની પેસ્ટ નાખી,દહીં અને છાશ નાખી ખીરું તૈયાર કરો.
- 3
એક વઘારીયા માં તેલ લઈ તેમાં રાઈ,જીરૂ,તલ,મીઠોલીમળો નાખી વઘાર તયાર કરી ખીરા માં ઉમેરો.બરાબર મિક્ષ કરો.
- 4
ત્યારબાદ એક વાટકા માં થોડું હાંડવો નું ખીરું લઈ તેમાં જરૂર મુજબ ઇનો નાખી હલાવો.એક કડાઈ માં 3 ચમચી તેલ ગરમ તેમાં હાંડવો નું ખીરું નાખી તેને બરાબર ચડવા દો નીચે નું પડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને ઉથલાવો.બીજી બાજુ ચડવા દો.તયારે તેમાં 2 ચમચી તેલ નાખવું.
- 5
તો ત્યાર છે ઇસ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો. જેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#Week_14 રવા હાંડવો ઝડપથી બની જાય છે,સવારના તી ટાઈમ ન નસ્તમ માટે કે સાંજે નાની ભૂખ માટે પરફેક્ટ નાસ્તો છે,તો ચાલો બનાવીએ રવા હાંડવો, Sunita Ved -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
-
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
#CWT આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150635
ટિપ્પણીઓ (6)