મેંગો ફાલુદા (Mango Falooda recipe in Gujarati)

#AsahiKaseiIndia
#nooilrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
જ્યારે બઊ ભુખ ના હોય અને રેગ્યુલર ફુડ ખાવાનું મન ના હોય ત્યારે આ બેસ્ટ ફુડ ઓપ્શન છે... 😜
ટેસ્ટી અને હલકુ-ફુલકુ..😊
બઉજ ટેસ્ટી રેસીપી છે આશા રાખીશ કે તમે પણ આ રેસીપી બનાવો અને મને તમારો અભિપ્રાય આપો. 😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દૂધને ગરમ કરવા મૂકો.
તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરો. - 2
દૂધ ગરમ થાય પછી તેમાં ફાલુદાનું પેકેટ અને મેંગો પલ્પ નાખીને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે આ ફાલુદાને ઠંડું થવા દો.
- 3
ત્યાર પછી એક બાઉલમાં બાફેલી મકાઈ🌽, ઓલિવ અને બધા મસાલા અને સમગ્રી ભેગી કરી અને મિક્સ કરો પછી તેના પર ચીઝનું ગાર્નિશિંગ કરો.
- 4
હવે આ તૈયાર સુપર ટેસ્ટી સલાડ વિથ ફાલુદા ખાઓ. 😜😋😋😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)