ગોળ ની મસાલેદાર ચા (Masala Tea Recipe in Gujarati)

khushbu patel @khushbu_homechef
ગોળ ની મસાલેદાર ચા (Masala Tea Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો
- 2
સહેજ પાણી ગરમ થાય એટલે ચા ની ભૂકી નાખી તેમાં ફુદીના પાન અને તુલસી નાં પાન ને નાના નાના ટુકડા કરી ને નાખો. અને ખમણેલું આદું નાખી બરાબર ઉકાળો....
- 3
બધું બરાબર ઉકળી જાય એટલે તેમાં દૂધ નાખી બે ઉભરા આવે પછી ગેસ બંધ કરી.તરત જ ઝીણો સમારેલો ગોળ નાખી થોડું હલાવો...તો તૈયાર છે ગરમાગરમ ગોળ ની મસાલેદાર ચા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218275



ટિપ્પણીઓ (2)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊