રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેશ કરેલા બટાકા માં તેલ સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરી લેવી. આમાં પાણી ઉમેરવાનું નથી. હવે બધું જ બરાબર મિક્સ કરીને તેની કણક બાંધી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ પાડવાના સંચામાં મીડીયમ કાણાવાળી જાળી સંચામાં તેલ લગાવી લોટ ભરી તૈયાર કરી લો.
- 3
હવે તેલ ગરમ થાય એટલે તેલમાં સેવ પાડી મીડીયમ આંચ પર પર બન્ને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે આલુ સેવ.
Similar Recipes
-
-
-
આલુ સેવ(Alu sev recipe in Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી બનાવવામાં સરળ...ઘરમાંથી જ મળી રહેતી સામગ્રીથી બની જાય છે બધાને જ પસંદ આવે તેવી છે.બ્રેકફાસ્ટ રેસીપી છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218091
ટિપ્પણીઓ (2)