દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Hemali Devang @hemalidewang
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ દુધી ને ખમણી લેવી.લોટ ચાળી લેવો,તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાઉડર, ખમણેલી દુધી,મીઠું,દહીં,તેલ નું મોણ નાખી મિક્સ કરવું.
- 2
તેને પની નાખી લોટ બાંધી લેવો.લોટ ને ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દેવો.પછી તેનું ગોળ ઠેપલું વની લેવું.
- 3
લોઢી ગરમ કરી તેલ થી થેપલા ચોડવી લેવા.આવી રીતે બધા જ થેપલા કરી લેવા.તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15258556









ટિપ્પણીઓ (2)