અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં અડદની દાળને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લો પછી તેમાં બે વાટકી પાણી ઉમેરીને ચાર સીટી વગાડી બાફી લો
- 2
પછી કુકર ઠંડુ પડે એટલે આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી ગેસ ચાલુ કરી ઉકળવા મૂકો પછી તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું પાઉડર આંબોળિયા ઉમેરી દસ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો
- 3
10 મિનીટ પછી ગેસ બંધ કરીને તેની ઉપર કોથમીર અને મીઠો લીમડો ઉમેરી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
- 4
સર્વ કરો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274745




ટિપ્પણીઓ (6)