દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899

#EB
# Week 10

દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
# Week 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો દૂધી નું છીણ
  2. ૨ ચમચીતલ
  3. ૨ ચમચીતેલ મોણ માટે
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદનુસાર
  8. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખમણેલી દૂધી માં મસાલા કરી ને લોટ ઉમેરતા જાઓ ધીમે ધીમે.દૂધી ના પાણી માં જ લોટ બંધાઈ જશે ઉપરથી પાણી લેવું નઈ. જો લોટ બઉ ઢીલો લાગે તો બીજો થોડો લોટ ઉમેરી ને લોટ બાંધી લેવો.

  2. 2

    આ લોટ માંથી તરત જ થેપલાં બનાવા. આ લોટ ને રેસ્ટ આપશો તો લોટ ઢીલો થતો જશે. એટલે લોટ બાંધી તરત થેપલા બનાવી લેવા તૈયાર છે ગરમ ગરમ થેપલા. 😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

ટિપ્પણીઓ

Similar Recipes