સાબુદાણા ના ચીલા (Sabudana Chila Recipe In Gujarati)

#ff3
સાબુદાણા ના ચીલા ગ્રીન ચટણી કે સોસ સાથે ખૂબ જ યમ્મી ટેસ્ટી લાગે છે.અને દર વખત ની ફરાળી ખીચડી થી જુદી લાગે છે.
સાબુદાણા ના ચીલા (Sabudana Chila Recipe In Gujarati)
#ff3
સાબુદાણા ના ચીલા ગ્રીન ચટણી કે સોસ સાથે ખૂબ જ યમ્મી ટેસ્ટી લાગે છે.અને દર વખત ની ફરાળી ખીચડી થી જુદી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૨ કલાક પલાળી રાખવા.હવે સાબુદાણા ને મિક્સી માં ગ્રાઇન્ડ કરી લેવું. શીંગદાણા ને સેકી લેવા ક્રશ કરવા થોડાક જ કરવા.
- 2
હવે સાબુદાણા માં મિશ્રણ માં એક કાચું બટેકું કડુું કશ કરી લેવું.તેમાં મીઠું,કોથમીર,અદુલીમદા માં પાન,લીલું મરચું,શીંગદાણા નું ક્રશ એડ કરી મિશ્રણ તૈયાર કરવું
- 3
હવે એક પેન માં તેલ થી ગ્રીસ કરી આ મિશ્રણ ને સ્પ્રેડ કરવું.તેલ ને આજુબાજુ. પણ નાખવું.બંને સાઈડ સેકી લેવું અપડું યમ્મી ટેસ્ટી સોફ્ટ ચીલા સર્વ માટે તૈયાર છે
Made this recipe? Share a Cooksnap!
Let Dhara Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (13)