રેડ વેલવેટ ક્રેનબેરી શોટ્સ (Red Velvet Cranberry Shots Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
રેડ વેલવેટ ક્રેનબેરી શોટ્સ (Red Velvet Cranberry Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રેડ વેલવેટ કેક લેશું તેનો હાથ થી ભૂકો કરી લેશું હવે વ્હપીંગ કરેલું ક્રીમ લેશું તેમાં ક્રેનબેરી કુકી નો ભૂકો નાખીશું
- 2
હવે તેમાંથોડી ક્રેનબેરી પણ નાખીશું હવે એક જાર અથવા ગ્લાસ લેશું તેમાં નીચે કેક નો ભૂકો નાખી શું ક્રીમનું લેયર કરીશું ઉપર વ્હાઈટ ચોકો ચિપ્સ ફરીથી આવી રીતે જ બધાં લેયર કરીશું
- 3
મીની કૂકીસ થી ડેકોરેશન કરીશું ફ્રીજમાં ક્લાક્માટે સેટ કરીશું અનેપછી સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15296097










ટિપ્પણીઓ (19)