સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે.

સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)

#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. ૧.૧/૨ ચમચી- ચણાનું સત્તુ
  2. ૧ ગ્લાસ- ઠંડું પાણી
  3. ૧/૨ - લીંબુ નો રસ
  4. ૮/૧૦- ફુદીના ના પાન
  5. ૨/૩ - ડાળી લીલા ધાણા
  6. ૧/૮ ટીસ્પુન- સંચળ
  7. ૧/૮ ટીસ્પુન- સીંધવ
  8. ૧/૮ ટીસ્પુન - મરી પાઉડર
  9. ૧ મોટી ચમચી- સાકર નો પાઉડર(ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    બધી સામગી્ ને જાર મા લઇ મીક્ષી મા પાણી ની મદદ થી પેસ્ટ બનાવવી. (માટલા નું હોય તો બેસટ) ઠંડા પાણી મા બરાબર મીક્ષ કરી લેવી.ખુબ જ જલદી બનતું હેલધી ડીક છ...જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes