કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#RC4
નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ...

#RC4
નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામનુડલ્સ
  • 2 ચમચીતલ નું તેલ
  • 3 ચમચીકટ કરેલું લસણ
  • 1/2 કપકટ કરેલ ડુંગળી
  • 1કટ કરેલ લિલુ મરચુ
  • નાનો કટકો આદુ
  • 1/2કટ કરેલ કેપ્સિકમ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 કપપાલક પ્યુરી
  • 3 ચમચીરેડ ચીલી સૌસ
  • 2 ચમચીગ્રીન ચીલી સોસ
  • થોડી લિલી ડુંગળી સમારેલ
  • મીઠું સ્વાદનુસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નુડલ્સ ને ઉકળતા પાણી માં મીઠું ને તેલ નાખી બાફી લેવા...પછી નિતારી ઉપર ઠંડું પાણી નાખી ઠંડા થવા દેવા...

  2. 2

    હવે એક પાન માં તેલ મૂકી ડુંગળી અને લસણ નાખી સાંતળી લેવા...હવે આદુ, લીલા મરચા ઉમેરી કેપ્સિકમ ઉમેરી સાંતળી લો...તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર ઉમેરી રેડ ચીલી સૌસ અને ગ્રીન ચીલી સૌસ ઉમેરી સરસ મિક્સ કરી લો..

  3. 3

    હવે તેમાં પાલક ની પ્યુરી ઉમેરી બાફેલા નુડલ્સ ઉમેરી સરસ મિક્સ કરી ઉપર લીલી ડુંગળી છાંટી ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

KALPA
KALPA @Kalpa2001
પર July 23, 2021 07:45
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક નૂડલ્સ લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી ચીઝી સ્પીનચ સેન્ડવીચ (Creamy Cheesy Spinach Sandwich Recipe In Gujarati)
  2. મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
  3. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  4. લીલી મગ દાળ વડા
  5. સતુ સ્ટફડ પરાઠા (Sattu Stuffed Paratha Recipe In Gujarati)
  1. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  2. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  3. સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
  4. તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close