સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લો તેમાં સતૂ પાઉડર ઉમેરો પછી ખાંડ નાખી ઠંડુ પાણી નાખી હલાવી લો પછી તેમાં લીંબુનો રસ સંચળ પાઉડર ઉમેરો મીક્સ કરો પછી એક ગ્લાસ માં બરફના ટુકડા ઉમેરો પછી શરબત ઉમેરી દો ઠંડુ ઠંડુ સતૂ નું શરબત તૈયાર છે
- 2
ગરમી ની સીઝનમાં સતૂ નું શરબત ના ધણા બધા ફાયદાઓ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નમકીન સત્તુ શરબત (Namkeen Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11નમકીન સત્તુ શરબત Jayshree Doshi -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ નું શરબત (Sattu Sharabat Recipe In Gujarati)
#EB#week11ગરમીમાં ઠંડક આપતું પીણું છે હેલ્ધી તો છે Sonal Karia -
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
મેં સત્તુ વિશે ઘણું સાંભળેલું એના ઘણા ગુણ છે પોષ્ટિક છે તો આજે મેં પણ બનાવી જ લીધું ખરેખર હેલ્ધી અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે. Rinku Patel -
-
-
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WeeK11તીજ નાં વ્રત સ્પેશિયલ લાડુ.🙏🙏 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
-
-
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
-
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301552
ટિપ્પણીઓ (4)