લીલી મગ ની દાળ ના પુડા (Green Moong Dal Puda Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15302397

મગ ની લીલી દાળ ને ૪ થી ૫ કલાક પલાળી લેવી. પછી મિકચર માં સાવ જીણી પીસી લેવી...
તે મિસરણ માં આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, ચણાનો લોટ ઉમેરી સરખું હલાવી લેવું...
નોનસ્ટીક લોઢી ગરમ કરી પુડા ઉતારી લેવા... ને ગરમ ગરમ સર્વ કરવા...
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ