કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)

shital Ghaghada @shital1234
કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે કરેલા ને છાલ કાઢી વચ્ચે ચીરા પાડી સાફ કરી લેશુ. ચણા ના લોટ માં બધો મસાલો કરી લેશુ. આ મસાલા ને કરેલા માં ભરી લેશુ.
- 2
હવે તેને ઢોકળીયા માં 20મિનિટ બાફી લેશુ. બફાય જય એટલે લોયા માં તેલ મુકીશુ. તેમાં રાઈ, જીરું, તલ, વરિયાળી નાખી કરેલા વઘારસુ.
- 3
કરેલા ને ધીમે ધીમે હલાવસું. થોડું પાણી નાખી શકાય. જરુર લાગે તો. ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307141




ટિપ્પણીઓ (3)