મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરી તેમાં ચા પત્તી નાંખી 5-6 મિનિટ ઉકાળવું.
- 2
ત્યાર બાદ તેમાં દુધ એડ કરી લો મિડીયમ ફલેમ પર કુક થવા દો. ત્યાર બાદ તેમાં ખાંડ, ઇલાયચી, લીલી ચા નું પાન, તુલસી પાન, આદું, સૂંઠ પાઉડર, અને ફુદીના નાં પાન નાખી ઉકાળવું. 4-5 મિનિટ.
- 3
તૈયાર છે આપણી મસાલા ચા.
આ ચા ને તમે નાસ્તા સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319867




ટિપ્પણીઓ (6)