કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2 નંગમોટી દૂધી
  • 1/2 કપખાંડ
  • 2ચમચા ઘી
  • 1/2 કપદૂધ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 2 ચમચીકાજુ કીસમીસ
  • 2ચમચા મિલ્ક પાઉડર
  • ગ્રીન ફુડ કલર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી ની છાલ કાઢી મોટી ખમણી થી ખમણી લો. એક કુકર મા ઘી લ્યો ઘી ગરમ થાય એટલે દૂધી નું ખમણ તેમાં ઉમેરી બે થી ત્રણ મિનિટ સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો કૂકરના ઢાંકણ ઢાંકી બે સિટી વગાડો. કૂકર ઠંડું પડે એટલે એક પેન માં આ મિશ્રણ લો તેમાં રહેલું બધું પાણી મળે ત્યાં સુધી કૂક કરો પાણી બળી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર અને ફૂડ કલર ઉમેરો બરોબર હલાવો અને મિશ્રણ પાનની કિનારી છોડે ત્યાં સુધી રાખો.

  3. 3

    ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી બરોબર મિક્સ કરી દૂધીના હલવાને ગરમા-ગરમ અથવા ઠંડો કરી સર્વ કરો.

    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર July 28, 2021 17:09
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Sangita Vyas
Sangita Vyas @Sangit
August 22, 2021 07:48
Nice decor..
Cn u explain how did u done the neckless shape?
If u don't mind..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો દૂધી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  3. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  4. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  5. સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
  1. સ્પ્રરાઉટ મગ સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
  2. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  3. ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
  4. પાલક છોલે (Palak Chhole Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323628
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close