કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#RC4
#Week 4
#green
#ગ્રીન

#RC4
#Week 4
#green
#ગ્રીન

વધુ વાંચો

કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#RC4
#Week 4
#green
#ગ્રીન

#RC4
#Week 4
#green
#ગ્રીન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30  મીનીટ
૩
  • ૨ કપબાજરાનો લોટ
  • ૧ બાઉલ પાલક ની ભાજી
  • ૧ ચમચીમરી પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • ટોપીન્ગ બનાવવા માટે
  • ૧ કપબારીક સમારેલી કોબીજ
  • ૧ કપખમણેલું ગાજર
  • ૧ કપખમણેલા બટાકા
  • ૧ કપકેપ્સીકમ
  • ૧ કપગ્રીન ચટણી
  • ૧ કપટોમેટો સોસ
  • ૨ ચમચીરેડ ચીલી સોસ
  • ૧ કપબારીક સમારેલા ટામેટા
  • ૧ કપબારીક સમારેલી ડુંગળી
  • ૧ કપપીઝા સોસ
  • ૧ વાડકીલસણ ની લાલ ચટણી
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૩ ચમચીતેલ
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • ૧ કપમોઝરેેલા ચીઝ
  • ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30  મીનીટ
  1. 1

    કાઠીયાવાડી પીઝા બનાવવા માટે સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈને બારીક સમારી લો. ત્યારબાદ મિક્સર ગ્રાઈન્ડર માં તેની પેસ્ટ કરી લો. હવે એક બાઉલમાં બે કપ બાજરાનો લોટ લો. હવે તે લોટમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ એડ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલો મરી પાઉડર એડ કરો. હવે જરૂર પૂરતું પાણી એડ કરી અને મીડીયમ એવો લોટ બાંધી લો.

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ તૈયાર કરેલા ગ્રીન લોટમાંથી મોટો રોટલો થાબડી લો. હવે કોઈ પણ વાટકી ની મદદથી તેના એકસરખા શેપ આપી લો. જેથી મિનિ રોટલો તૈયાર થશે.

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મીની રોટલા ને બેય સાઈડ લોઢી પર શેકી લો. આ રીતે બધા જ રોટલા શેકી લો

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટોપિંગ બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર એડ કરી. હવે તેમાં બટેટાનો ખમણ એડ કરો. ત્યાર બાદ તેમાં ગાજર નું ખમણ એડ કરો. કોબીનું ખમણ એડ કરો અને કેપ્સિકમ એડ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો. બે ચમચી મરચું પાઉડર એડ કરો. ધાણાજીરું પાઉડર એડ કરો. હવે તેમાં બે ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરો. બે ચમચી રેડ ચીલી સોસ એડ કરો. ગેસ પર ધીમી ફ્રેમ પર ૧0 થી ૧૫ મિનિટ સુધી ચઢવા દો. તો આ ટોપિંગ તૈયાર છે

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીઝા બનાવવા માટે તૈયાર કરેલો મીની રોટલો લઈ તેના પર લસણની ચટણી લગાવો. તેના પર તૈયાર કરેલું ટોપિંગ એડ કરો ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી લગાવો. ત્યારબાદ તેના પર બારીક સમારેલા ટામેટા અને બારીક સમારેલી ડુંગળી એડ કરો.હવે તેના મોઝરેલા ચીઝ ભભરાવો. હવે તવા પર બટર લગાવી અને તેને થોડીવાર માટે શેકી લો. જેથી બધું ચીઝ મેલ્ટ થઈ જશે. હવે ધાણાભાજી થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો આ તૈયાર છે કાઠીયાવાડી પીઝા.....

    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર July 29, 2021 18:17

ટિપ્પણીઓ (12)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 03, 2021 14:14
Healthy & fantastic presentation 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
  5. સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
  1. પાત્રા  (Patra Recipe In Gujarati)
  2. બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  3. એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
  4. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324000
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close