સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
16 ક્યુબ
  1. 1 બાઉલ કોથમીર
  2. 1/2 બાઉલ ફુદીનો
  3. 1 ટેબલ સ્પૂન. સેવ
  4. ચપટીસંચળ પાઉડર
  5. 1tspજીરુ
  6. 3બરફના ટુકડા
  7. 1/2લીંબુનો રસ
  8. ચપટીચાટ મસાલો
  9. 4તીખાં લીલા મરચા
  10. 1નાનો આદુનો ટુકડો
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આદુ કોથમીર મરચાં અને ફુદીનો બરાબર પાણીથી સાફ કરી લો અને કપડાંથી કોરા કરી લો.

  2. 2

    ત્યારબાદ એક મિક્ષી જારમાં બધી સામગ્રી નાખી બરફનાં ટુકડાં નાખી ચન કરી લો.(તમે બરફની જગ્યાએ ઠંડુ પાણી પણ લઈ શકો છો)

  3. 3

    ત્યારબાદ બરફની ટ્રે માં તેને ભરી દો અને 7 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.(સેવ ની જગ્યાએ તમે દાળિયાની દાળ અથવા ફોતરા કાઢેલ શીંગ દાણા પણ વાપરી શકો છો.)

  4. 4

    હવે ચટણીનાં કયુબસ ને ડીમોલ્ડ કરી એર ટાઇટ બેગ માં ભરી દો.આ ચટણી 2 મહિના સુધી એર ટાઇટ બેગ માં ફ્રિઝર માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
WaaahHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes