કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week12
#cookpad_guj
#cookpadIndia
ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય.

#EB
#week12
#cookpad_guj
#cookpadIndia
ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  • 1 કપમગ ઉગાડેલા(સ્પરાઉટ)
  • 1 ટુકડોઆદું
  • 3-4કડી લસણ ઓપ્સનલ
  • 4લીલા મરચાં
  • 1/2 કપ બેસન
  • 1/2 કપચોખા નો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 કપપાલક ની પેસ્ટ
  • 1/2 ટી સ્પૂનઅજમો
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  • 1/2 ટી સ્પૂનધાણજીરુ
  • 1 ટી સ્પૂનચાટ મસાલો
  • પાણી જરુર મુજબ
  • 1ગાજર ઝીણું સમારેલું
  • 1/2કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1ટોમેટો ઝીણો સમારેલો
  • 1/4 કપકોથમીર સમારેલી
  • 1/2 કપપનીર
  • 1 ટેબલ સ્પૂનચીઝ છીણેલી
  • તેલ જરૂર મુજબ સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉગાડેલા મગ ને મિક્સર ગ્રાઇન્ડર માં લઈ તેની સાથે આદું,મરચાં,લસણ લઈ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવું.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પેસ્ટને એક બાઉલ માં કાઢી તેમાં બેસન અને ચોખા નો લોટ ઉમેરી મીઠું સ્વાદાનુસાર લો.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં પાલક ની પેસ્ટ ઉમેરી બધાં મસાલા પણ ઉમેરી લો જેમાં હળદર, ધાણાજીરું, મરચું પાવડર, ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. જેને સાઈડ માં 10 મિનિટ માટે રહેવા દો.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પનીર ને ક્રંબલ કરી લેવું બધા વેજીટેબલ ઝીણાં સમારી એક પ્લેટ માં તૈયાર કરવાં.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નોન સ્ટીક તવી પર તેલ મૂકી તેમાં ખીરું ગોળ પાથરવું.. જેનાં ઉપર પનીર અને વેજીટેબલ પાથરી ચાટ મસાલો ભભરાવવો. એજ રીતે તેલ લગાવી બીજી સાઈડ પણ સેકી લેવો. ચોખા નો લોટ વાપર્યો છે એટલે સરસ ક્રિસ્પી ચિલ્લા તૈયાર થશે. ઉપર થી ચીઝ છીણી ને બાળકો ને આપી શકાય.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે તૈયાર થયેલા ચિલ્લા ને લીલી ચટણી, કેચઅપ, ચા કે દહીં સાથે સર્વ કરવા જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. ઈચ્છા અનુસાર સર્વ કરી પ્લેત્તિંગ કરવું.

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર July 31, 2021 07:06
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
August 06, 2021 09:34
વાહ સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  3. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  4. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  5. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  1. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  2. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  3. ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  4. ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333354
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close