પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334017
ચણા ના લોટ માં પનીર,મરચું,લસણ ની પેસ્ટ,મીઠું,કોથમીર,કસૂરી મેથી અને રવો નાખી પાણી થઈ બેટર બનાવો
બેટર ને 10 મિનિટ રેસ્ટ આપો,ત્યાં સુધી તવી ને ગરમ કરી લો.તવી ગરમ થઈ જાય એટલે ચીલા નું બેટર પથરી બન્ને બાજુ તેલ થી સેકી લો.
ચીલા શેકાઈ જાય એટલે તેને કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)