કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે.

નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે.

વધુ વાંચો

વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે.

નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 5 નંગરોટલી
  • 1ચમચો તેલ કે બટર
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 7-8 નંગકાજુ
  • 1/2 ચમચો શેકેલા મગમગફળી ના દાણા નો ભૂકો
  • 8-9 નંગસુકી દ્રાક્શ
  • 2 ચમચીખાંડ
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીતલ
  • જરુરિયાત હોય તો મીઠું
  • 1 ચમચીલીંબું નો રસ
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ના ઝીણા ટૂકડા કરી દેવા

    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઍક કઢાઈ માં તેલ કે બટર ગરમ થવા મુકવું તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ સહેજ લાલશ થાય ત્યાં સુધી તળવા અને તેને કાઢી લેવા. તેજ તેલ માં જીરું નાખવું થોડું શેકાઈ જાય ત્યારે તેમાં કઢીપાન ઉમેરવા અને પછી શેકેલા શીંગદાણા નો ભૂકો નાખવો સાથે સાથે વરીયાળી, તલ અને મરચું-હળદર ઉમેરી અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં રોટલી ના ઝીણા ટુકડા ઉમેરી મિક્સ કરવું કડક થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવું.

    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જેઓ રોટલી મીઠા વગરની બનાવતા હોય તેઓ એ મીઠું નાખી મિક્સ કરવું પછી તેમકાજુ અને દ્રાક્શ ઉમેરી રોટલી કડક થાય ત્યારે લીંબું નો રસ ઉમેરી બરાબર મિક્સ કરવું. થઇ ગયો ચેવડો તૈયાર.

    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ ચેવડો સર્વ કરવો.

    વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર July 31, 2021 14:02

ટિપ્પણીઓ (17)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
September 04, 2021 01:53
Thank you for following my recipes. 👍🙏👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વધેલી રોટલી ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  3. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  4. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  5. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  1. દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  2. મેથીની ભાજી વિથ પાત્રા (Methi Bhaji With Patra Recipe In Gujarati)
  3. રોઝ લેમોનેડ.(Rose Lemonade in Gujarati.)
  4. હોટ ચોકલેટ ડેરી ફ્રી (Hot Chocolate Dairy Free Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334783
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close