કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#FD

#FD

વધુ વાંચો

કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#FD

#FD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગકાંદા
  • 2 નંગટામેટાં
  • 1 બાઉલ જાડા પૌવા
  • 2 નંગલીલા મરચા
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીકોથમીર
  • 1 નાની ચમચીરાઈ
  • 2 ચમચીશીંગદાણા
  • 1 ચમચીજીરું
  • 8-10મીઠાં લીમડા ના પાન
  • 4 ચમચીતેલ
  • 2કળી લસણ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદઅનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌંઆને ધોઈને કાણાવાળા વાડકામાં કોરા કરવા મૂકો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ અને લીમડાનો વઘાર કરી ઝીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા કાંદા વઘારવા, કાંદા થોડા ગુલાબી રંગના થાય એટલે હવે તેમાં ઝીણા સમારેલા મરચાં અને ટામેટાં ઉમેરો.

  3. 3

    હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. મસાલો બધો સરસ મિક્સ કરી લેવો. હવે તેમાં પૌવા ઉમેરવા, પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ, કોથમીર ઉમેરો અને બધું સરસ મિક્સ કરી લો

  4. 4

    છેલ્લે પૌવા ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર August 01, 2021 09:54
સુરત

ટિપ્પણીઓ

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
August 01, 2021 13:28
Yummy😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાંદા પૌવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર મસાલા (Cheese Paneer Masala recipe in gujarati)
  2. એગલેસ બ્રાઉની (Eggless Brownie Recipe In Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  4. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  5. તવા પુલાવ
  1. મેંગો ફિરની
  2. ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
  3. રવા મસાલા ઉત્તપમ (Rava Masala Uttapam Recipe In Gujarati)
  4. માલપુવા (Malpua Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337639
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close