માલપુવા (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જોઈતા પ્રમાણમાં પાણી લઈ તેમાં ગોળ અને ખાંડ નાખી બંને ઓગળી જાય ત્યારે ત્યાં સુધી ગરમ કરો પછી તે ગરમ પાણી ઠંડું પડે પછી તેમાં ઘઉંનો લોટ અને મેંદો અને દૂધ એડ કરી એક બેટર તૈયાર કરો તેને બે થી ત્રણ કલાક પલળવા માટે મૂકો
- 2
કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો ગરમ થાય પછી તેમાં મધ્યમાં તાપે નાના-નાના માલપૂવા ઉતારો
- 3
આ માલ પુવાખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
માલપુવા
#EB#Week12માલપુવા એટલે ગળ્યા પૂડા જે ખાંડ અથવા ગોળ માંથી બનતા હોય છે. મેં આજે ગોળ નો ઉપયોગ કરી ને માલપુવા બનાવ્યા છે. Arpita Shah -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
-
-
-
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337843
ટિપ્પણીઓ (4)