મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ લો એક કડાઈ માં ઘી મૂકી ચોખા સાંતળી તેમા દોઢ ઘણું પાણી અને મીઠુ નાખી ચોખા બાફી લેવા. ચોખા છુટા રહેવા જોઈએ ને ભાત તૈયાર કરો.
- 2
એક પેન માં તેલ મૂકી જીરું, ડુંગળી - ટામેટા, મરચા - લસણ ની પેસ્ટ સાંતળો પછી તેમા કેપ્સિકમ, ગાજર ને સાંતળો. સાંતળાઈ જાય પછી તેમા ગરમ મસાલો, સંભાર મસાલો પાઉંભાજી મસાલો, મરચું, મીઠુ, હળદર નાખી બધું મીક્ષ કરો. હવે તેમા ઠંડા થયેલ ભાત ને તેમા ઉમેરો અને લીંબી નો રસ, કોથમીર ઉમેરી બરોબર બધું મીક્ષ થાય તેમ હલાવી લો. તૈયાર છે મસાલા રાઈસ.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15339496











ટિપ્પણીઓ (4)