કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કંકોડા ને ધોઇ ને તેની છાલ ઉતારી લેવી,પછી તેને સમારી લેવા.
- 2
હવે 1 કળાઈ મા તેલ મુકી રાઈ નો વઘાર કરી હિંગ નાખી પછી તેમા કંકોડા નાખી સરખી રીતે મિક્સ કરો.
- 3
હવે તેમા બધા મસાલા કરી ને કળાઈ ને 1 પ્લેટ ઢાકી પ્લેટ મા ઉપર પાણી મુકી 10 મીનીટ સુધી શાક ને કૂક થવા દો.
- 4
હવે શાક કૂક થઈ જાય એટલે તેમાં લસણ ને વાટી ને નાખી દેવું,પછી થોડી ખાંડ અને ધાણાજીરુ નાખી બધુ મિક્સ કરી 2 મીનીટ ઢાંકી ને રહેવા દેવું.
- 5
બસ હવે તૈયાર છે ગરમા ગરમ કંકોડા નુ શાક ખાઈ શકાય છે,સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15344372




ટિપ્પણીઓ (5)