કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Neha Suthar
Neha Suthar @Neha1982

#EB
#week13

#EB
#week13

વધુ વાંચો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Neha Suthar
Neha Suthar @Neha1982

#EB
#week13

#EB
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 બાઉલ મલ્ટીગ્રેન લોટ
  • 1 ચમચીમીઠું
  • 2 ચમચીતેલ
  • ૧ નંગકેપ્સીકમ
  • 1બાઉલ મકાઈના દાણા
  • ૧ નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • બ્લેક ઓલીવ જરૂર મુજબ
  • 1બાઉલ પીઝા સોસ
  • ૨ ચમચીચીલી ફ્લેક્સ
  • 2 ચમચીઓરેગાનો
  • બટર જરૂર મુજબ
  • ચીઝ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું અને તેલ નાખી કઠણ લોટ બાંધી લો અને તેની કડક ભાખરી બનાવી અને ઠંડી કરી લો

  2. 2

    હવે એક કઢાઈમાં એક ચમચી બટર લઈને તેમાં મકાઈના દાણા ઊભી સમારેલી ડુંગળી, ઉભા સમારેલા ટામેટા અને ઉભા સમારેલા કેપ્સિકમ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લો. પછી તેને ઠંડુ કરવા મુકો.

  3. 3

    હવે એક ડીશ મા બંને બાજુ બટર લગાવીને ભાખરી મૂકો પછી તેની ઉપર પીઝા સોસ ચોપડો હવે તેની ઉપર ટામેટા ડુંગળી કેપ્સીકમ ઓલીવ અને મકાઈના દાણા મનપસંદ આકારમાં ગોઠવો પછી તેની ઉપર ચીઝ છીણી ને નાખો હવે તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી ઓવનમાં બે મિનિટ માટે બેક કરી લો પછી ઓવનની રેપ પર ગાર્નિશ કરીને સર્વ કરો તૈયાર છે આપણા multigrain ભાખરીના પીઝા....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Suthar
Neha Suthar @Neha1982
પર August 05, 2021 09:29

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 03, 2021 18:44
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
  2. તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
  3. તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
  4. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  5. તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
  1. ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
  2. કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
  3. પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)
  4. વેજીટેબલ આટા નૂડલ્સ (Vegetable Atta Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15353038
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close