પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)

Hiral kariya @Hiral_
આ રેસિપી મારા husband ની fav che
પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા husband ની fav che
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ લેશું તેમાં આપડે લોટ લેશું તેમાં જીરૂ મીઠું હીંગ તેલ નાખો પછી બરાબર મિક્સ કરો પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો પછી ૧૦/૧૫ મિનિટ રેવા દો.પછી તેમાં થી પરોઢું બનાવી લો તેને બેવ બાજુ બરાબર સેકિલો તો તૈયાર છે સ્વાદિષ્ટ પરાઠા.
- 2
સબ્જી બનાવા એક પેન લો તેમાં તેલ નાખો તેલ બરાબર થાય પછી તેમાં રાઈ નાખો જીરૂ નાખો હિંગ નાખો પછી ટામેટા નાખો પછી બધું બરાબર મિક્સ કરો.પછી બધા મસાલા નાખો બરાબર મિક્સ કરો અને થોડી વાર ચડવા દો પછી તેમાં પાણી નાખી ને ૫/૭ મિનીટ થવા દો.પછી તેમાં સેવ નાખો અને બરાબર મિક્સ કરો પછી ઉપર ધાણા નખી સર્વ કરો.
- 3
તો ખાવા માટે તૈયાર છે પરાઠા અને સેવ ટામેટા ની સબ્જી.
Similar Recipes
-
-
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
સેવ ટામેટા અને ફૂલકાં રોટી
#ડિનર લોકડાઉંન નો સમય હોય.. ગરમી નો કાળો કેર વરસતો હોય .. સામગ્રી ની માર્યાદા હોય.. તયારે જો એવું દેશી વાળું બનાવી એ તો કોણ પ્રેમ થી ના જમી શકે ?? ખુબ જ સાદું પણ સ્ફૂર્તિલું જમવાનું.. Dhara Panchamia -
-
-
સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
આજે જમવા માં શું બનાવું વિચાર કરતી હતી જે બધા ને ભાવે ને જલદી બની પણ જાય અને પેટ પણ ભરાઈ અને સેવ ટામેટા નો વિચાર આવ્યો Dimple 2011 -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
સેવ પૌવા (Sev Pauva Recipe In Gujarati)
#DFTઆ રેસિપી મે મારા મમ્મી પાસેથી સિખી છે. આ રેસિપી મારી પ્રિય છે. charmi jobanputra -
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
કરી લિવસ્ પરાઠા
#ઇબુક#day10કેલ્શિયમ થી ભરપૂર એવા મીઠા લીમડા નું સ્થાન આપણા રસોડા માં અનેરું સ્થાન છે. દાળ, કઢી ના વઘાર તો મીઠા લીમડા વિના અધૂરા જ છે. મીઠા લીમડા ની સોડમ ,વાનગી ની લહેજત વધારી દે છે.આજે એવા પૌષ્ટિક લીમડા નો ઉપયોગ વઘાર થી આગળ વધી ને પરોઠા માં કર્યો છે જેથી તેના સ્વાસ્થ્ય લાભ નો વધુ સમાવેશ થાય. Deepa Rupani -
-
સેવ ટામેટા અને કોથંબીર વડી સબ્જી (Sev Tomato Kothambir Vadi Sabji Recipe In Gujarati)
#TT2Post 4કોથંબીર વડી & સેવ ટામેટા Ketki Dave -
ચીઝી કોન સબ્જી (Cheesy Corn Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘર માં બધા ની fav ડીશ છે. Hiral kariya -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
સેવ ટામેટા નુ શાક (sev tomato nu shaak recipe in gujarati)
#ફટાફટ આ ચોમાસાની સિઝનમાં ટામેટાં ખુબ સરસ આવે છે.. અને તેમાં પણ જો ટામેટાની ગ્રેવી કરી અને આ શાક બનાવવામાં આવે તો બાળકો પણ ખૂબ જ ઝડપથી શાક ખાઈ લે છે.. અને ટામેટા માં સારા એવા પ્રમાણમાં હિમોગ્લોબીનનું પ્રમાણ રહેલું છે.. જે નાનાથી મોટા દરેક સુધીનાને ખૂબ ફાયદાકારક છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
-
આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)
#માઇઇબુક#post2#aalu#Paratha Mitu Makwana (Falguni) -
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351382
ટિપ્પણીઓ (6)