કોર્ન ભાખરી પીઝા (Corn Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ભાખરી બનવવા માટે બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો લોટ કડક બાંધવા નો છે ને એની કડક ભાખરી બનાવવા ની છે બધી ભાખરી બનાવી ને રાખી દો
- 2
હવે કોબી, ગાજર, કાંદા, કેપ્સિકમ બધાં જ વેજીટેબલ ને ઝીણા કટર માં ક્ટ કરી લો ને મકાઈ ને બાફી લો ને ત્યાર કરી લો
- 3
હવે એક બાઉલ માં બધાં જ વેજીટેબલ ને મિક્સ કરી લો ને તેમાં ઓરેગા નો ચીલી ફ્લેક્સ, પેપ્રિકા, મીઠું નાંખી મિક્સ કરી લો
- 4
હવે ભાખરી પર બટર લગાવી તેના પર પીઝા સોસ તેના પર વેજીટેબલ તેના પર ચીઝ નાખી તવી પર 5 મિનિટ માટે થોડી વાર માટે ચડવા દો પછી ગરમ ગરમ સર્વ કરો ત્યાર છે ભાખરી પીઝા
- 5
મે ગાર્લિક ભાખરી પણ બનાવી છે તેમાં મે ગાલિર્ક બટર લગાવી તેના પર કોર્ન ચીલી ફ્લેક્સ અને મોજરેલા ચીઝ બધું સેટ કરી 5 મિનિટ માટે ચડવા દો તો ત્યાર છે ગાર્લિક ભાખરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15355032










ટિપ્પણીઓ (4)