કોર્ન ભાખરી પીઝા (Corn Bhakhri Pizza Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

કોર્ન ભાખરી પીઝા (Corn Bhakhri Pizza Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
4 સર્વિંગ્સ
  1. ભાખરી બનવવા માટે
  2. 1બાઉલ ઘઉં નો લોટ
  3. 3-4ટી. સ્પૂન તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ બનાવવા માટે
  7. 1નાની કોબી
  8. 2 નંગગાજર
  9. 4 નંગકાંદા
  10. 2 નંગકેપ્સીકમ
  11. 2 નંગમકાઈ
  12. 1ટી. સ્પૂન ચીલી ફ્લેક્સ
  13. 1 ટી.સ્પૂનઓરેગાનો
  14. 3 ટી.સ્પૂનમાયોનીઝ
  15. 1-1/2પેપ્રિકા
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ચીઝ
  18. ગાર્લિક બટર
  19. પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સો પ્રથમ ભાખરી બનવવા માટે બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો લોટ કડક બાંધવા નો છે ને એની કડક ભાખરી બનાવવા ની છે બધી ભાખરી બનાવી ને રાખી દો

  2. 2

    હવે કોબી, ગાજર, કાંદા, કેપ્સિકમ બધાં જ વેજીટેબલ ને ઝીણા કટર માં ક્ટ કરી લો ને મકાઈ ને બાફી લો ને ત્યાર કરી લો

  3. 3

    હવે એક બાઉલ માં બધાં જ વેજીટેબલ ને મિક્સ કરી લો ને તેમાં ઓરેગા નો ચીલી ફ્લેક્સ, પેપ્રિકા, મીઠું નાંખી મિક્સ કરી લો

  4. 4

    હવે ભાખરી પર બટર લગાવી તેના પર પીઝા સોસ તેના પર વેજીટેબલ તેના પર ચીઝ નાખી તવી પર 5 મિનિટ માટે થોડી વાર માટે ચડવા દો પછી ગરમ ગરમ સર્વ કરો ત્યાર છે ભાખરી પીઝા

  5. 5

    મે ગાર્લિક ભાખરી પણ બનાવી છે તેમાં મે ગાલિર્ક બટર લગાવી તેના પર કોર્ન ચીલી ફ્લેક્સ અને મોજરેલા ચીઝ બધું સેટ કરી 5 મિનિટ માટે ચડવા દો તો ત્યાર છે ગાર્લિક ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes