તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલ બાસમતી ચોખા બાફી લેવાના ને ધોઈને પછી ચારણીમાં છુટા કરી લેવાનું પછી બધા વેજીટેબલ કટર લેવાના એક કડાઈમાં તેલ મૂકી એક ચમચી જીરૂ બધા વેજીટેબલ બારીક સમારીને કડાઈમાં નાખવાના અને સેકવા ના પછી તેમાં મીઠું નાખવાનું લાલ મરચું નાખવાનું હળદર નાખવાનું
- 2
પછી છેલ્લે તેમાં ટામેટાં ગરમ મસાલો નાખીને પાંચ મિનિટ ચઢવા દેવા નું પછી તેમા ચોખા ઠંડા કરેલા તેમાં એડ કરવાના ઠંડા કરીને નાખવાથી ચોખા ભાંગતા નથી છૂટ્ટા બને છે આખુ લાવ તમે બર્થડે પાર્ટી માં રાખી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358058









ટિપ્પણીઓ