મસાલા ચોળી (Masala Chori Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#ff1
#non fried jain Recipe
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ને ધોઇ ચાર થી છ કલાક પલાળી રાખો પછી કૂકરમાં પાણી નાખી ચોળી નાખી ઢાંકણ ઢાંકી ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો ગેસ બંધ કરી દયો
- 2
કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી નાખો એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ,સૂકા મરચાં,લીમડા ના પાન, આદું મરચાં, ની પેસ્ટ નાખી હલાવો તેમાં હળદર, મરચુ નાખી હલાવી લ્યો તેમાં ચોળી નાખી હલાવી લ્યો જરૂર મુજબ મીઠું નાખી હલાવો
- 3
જરૂર પડે તો થોડું પાણી ઉમેરો પાચ મિનિટ પછી ગેસ બંધ કરવો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા ચોળી. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દહીં કેળા (Dahi Kela Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
લીલા કોપરા નું રાઇતું (Green Coconut Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ફરાળી સુરણ નું દહી વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
મૂળાની ભાજી વધારેલી (Mooli Bhaji Vaghareli Recipe In Gujarati)
#ff1#non fried#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી સુરણ નું દહીં વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree Doshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ડ્રેગન ફ્રુટ અને કેળાં ની ફ્રુટ ડીશ (Dragon Fruit Banana Fruit Dish Recipe In Gujarati)
#ff1Non fried farali recipeNon fried jain recipe ushma prakash mevada -
યલો ખારેકનું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
કુલેર ના લાડુ (Kuler Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15352195
ટિપ્પણીઓ