ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજીગરા ની પૂરી બનાવાની રીત,, એક તપેલીમાં અડી સકિયે એટલુ પાણી ગરમ કરવુ, એક બાઉલમાં લોટ નાખી તેમા મરીપાવડર, મીઠું, જીરુ, તેલ, નાખી ગરમ પાણી થી લોટ બાંધવો,કઠણ લોટ બાંધવો, 5 મીનીટ રેસ્ટ કરવા મૂકો, પછી નાની પૂરી વણવી, સુકાય પછી ગરમ તેલ માં તડવી ગોલડન કલર ની તડવી, એરટાઈટ ડબ્બા મા ભરીલેવી,
- 2
સુકી ભાજી ની રીત, બટાકા ને બાફી લેવા, બફાઇ જાય પછી સાલ કાઠી નાના પીસ કરવા અડઘા બટાકા ને મેસ કરવા, ટામેટાં, ને બારીક સુધારવુ, એક પેન માં તેલ મૂકો તેમાં જીરૂ, લીમડો, ટામેટાં, આદુ મરચા ની પેસ્ટ નાંખીને મીકસ કરવુ, તેમા સુઘારેલા બટાકા નાખો, તેમા મરચુ પાઉડર, જીરૂ પાઉડર, મીઠું, ખાંડ,લીંબુ નો રસ,બઘુનાખી મીકસ કરવું, 5 મીનીટ ઘીમા તાપે રાખવુ, આ ત્યાર સે ફરાળી સુકી ભાજી,
- 3
સાબા ની ખીચડી ની રીત,, એક બાઉલમાં સામો નાખી ને ઘોઈ નાખવો, એક પેન માં તેલ ને ઘી મુકવા તેમા જીરૂ આદુ મરચા ની પેસ્ટ, લીમડો, શીંગદાણા, એક બટાકુ સુઘારીને નાખવુ, બઘુ મીકસ કરી તેમાં 2 ગ્લાસ પાણી નાખવું તેમા સામો નાખવો, પછી, મીઠું, મરીપાવડર, ખાંડ, લીંબુનો રસ, બઘુ નાખી મીકસ કરવું, 15 મીનીટ ઘીમા ગેસ પર કુક કરવી, આ ત્યાર સે સાબા ની ખીચડી,
- 4
એક પ્લેટ માં રાજીગરા પૂરી, સુકી ભાજી, સાબા ની ખીચડી, ટામેટાં ના મુરખા, બટાકા ની કાચરી, ફરાળી ભૂગોળ, કાકડી, પેટીસ, શીખડ, ફરાળી ચેવડો, આ ત્યાર સે ફુલ ફરાળી ડિશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1આજે ગુરૂવાર અને અમારા ઘરે ગુરુવારે બધા ઉપવાસ કરે એટલે મેં ફરાળી થાળી બનાવી છે જેમાં રાજગરાના દૂધીના થેપલા કંદ ની સુકી ભાજી બટાકાનું રસાવાળુ શાક છાશ શકરીયા નો શીરો બનાવ્યો છે સાથે બીટ નું રાઇતું પણ છે Kalpana Mavani -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#SJRએમ તો ફરાળી થાલી માં ઘણું બધું બને છે પણ અમારા ઘરે જે ફરાળી વાનગી બને છે ઍ હુ અહીયાં મૂકું છું. Bina Samir Telivala -
-
-
ફરાળી કઢી ઉપવાસ સ્પેશિયલ (Farali Kadhi Upvas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
ફરાળી લંચ (Farali Lunch Recipe In Gujarati)
#ff1 નો ફાૃય રેસીપી માં શું બનાવવું તે વિચાર કરી લંચ બનાવું તો જ મજા આવે ને નવું બનાવી શકાય. થેંક્સ કુકપેડ કે આ થીમ આપી પ્રેરણા મળી HEMA OZA -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati सोनल जयेश सुथार -
-
More Recipes
ટિપ્પણીઓ