ફરાળી રાજગરા ની રોટલી (Farali Rajgira Rotli Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10થી 12મિનિટ
2 લોકો
  1. 1 વાટકો રાજગરા નો લોટ
  2. 1 ટિ.સ્પૂન સિધાલુ
  3. 1 ચમચીમલાઈ
  4. 1/2 કપપાણી
  5. 1 ટી.સ્પૂનતેલ
  6. અન્ય સામગ્રી
  7. ઘી

રાંધવાની સૂચનાઓ

10થી 12મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાજગરા ના લોટ મા સિધાલુ,મલાઈ મિક્સ કરો.

  2. 2

    હવે પાણી થી લોટ બાધી તેલ થી કૂણવી લો.

  3. 3

    હવે 5 મિનિટ રેસ્ટ આપી લૂઆ કરી રોટલી વણી લોઢી મા બંને સાઈડ બરાબર શેકી લો.

  4. 4

    આ રીતે રોટલી તૈયાર કરી તેના પર ઘી લગાવી બટાટાના શાક અને મસાલા છાશ સાથે સર્વ કરો.તૈયાર છે રાજગરા ની રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes