ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી તેલ અને મીઠુ ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે ભાખરી ને વણી લો અને ફોક વડે કાપા પાડી બને બાજુ બદામી રંગ ની શેકી લો.
- 2
હવે નોન સ્ટીક તવા ઉપર બટર થી ગ્રીસ કરી ભાખરી મૂકી તેની ઉપર પીઝા સોસ પાથરો. ડુંગળી, કેપ્સિકમ, કોર્ન ગોઠવો ઓલીવ્સ, પનીર જે પણ પસંદ હોય તે વેજીટેબલ સાથે ગોઠવો અને પીઝા સિઝલિંગ કરો.
- 3
હવે ડુંગળી ટામેટા કેપ્સિકમ ને મીડીયમ સાઈઝ ના કટ કરો.
- 4
ગેસ ની ફ્લેમ સ્લો રાખી ને સૌથી ઉપર પ્રોસેસ ચીઝ પાથરો ઢાંકણ ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો હવે તૈયાર થયેલ ભાખરી ના પીઝા ને પ્લેટ માં લઇ ગરમ સર્વ કરો કોલ્ડ ડ્રિન્ક સાથે.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359531

















ટિપ્પણીઓ (6)