ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા બાઉલમાં ભાખરી નો લોટ નાખી લોટ માં વચ્ચે ખાડો કરી તેમાં દહીં, બેકિંગ પાઉડર ને બેંકિંગ સોડા, ઘી,મીંઠુ, બધુ બરાબર મિક્સ કરો (૧ ચમચી ખાંડ પણ નાખી શકાય) મેં નથી નાખેલી પછી દુધ નાખી ને લોટ બાંધવો રોટલી ના લોટ કરતા થોડોક કઠણ રાખવો ને ૩૦ મીનીટ ઠાંસી ને રાખી દો
- 2
એક સરખા લુવા કરી લેવા તેમાંથી એક લુવુ લઈ ને ભાખરી વણી લેવી તેને ગરમ તવા પર એક બાજુ ઘી લગાવી ધીમાં તાપે શેકી લેવી ઘી લગાવી બીજી બાજુ ફેરવી ને તેના પર પીઝા સોસ લગાવી ઉપર ચીઝ પાથરો પછી લીલા લાલ ને પીળા કેપ્સીકમ ને ડુંગળી ને બાફેલા સ્વીટ કોર્ન મુકી ને તેને ઢાંકી ને ધીમાં તાપે ૫ મીનીટ ચડવા દો ચીઝ ઓગળી જાય એટલે નીચે ઉતારી લો
- 3
આ જ રીતે ઓવન માં પણ બેક કરી શકાય ઓવન માં બેક કરવા માટે ઓવન ને ૧૦ મીનીટ પહેલા પ્રી હિટ કરવુ ત્યાર બાદ ઉપર દર્શાવેલ પ્રમાણે ભાખરી વણી ને તેના પર ટોપિંગ પાથરી તેમા ઉપર સમારેલા ટામેટા મુકવા કન્વેસન માઇક્રોઓવન માં ૧૭૦ ડિગ્રી પર ૧૫ મીનીટ બેક કરો પીઝા તૈયાર
- 4
તવા પર બનાવેલ પીઝા ને ઓવન બનાવેલ પીઝા બન્ને ટેસ્ટ માં સારા બને છે પીઝા ને ટોમેટો કેચઅપ ને ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
મીની ભાખરી પીઝા (Mini Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRCચોમાસામાં આ રીતે બાળકોના મનગમતા શેઈપના પીઝા બનાવી આપીએ તો તે લોકો પણ ખુશ થઈ જાય અને ભાખરી છે એટલે હેલ્ધી પણ રહેશે. Bindi Vora Majmudar -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Bhakhri Pizza Colours of Food by Heena Nayak -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
(Oats -Wheat Square Bhakhri Pizza)Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)