ભાખરી ના પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB
Week 13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો જાડોને ઝીણો લોટ મિક્સ કરી મીઠું તેલ નાખી સરસ કઠણ લોટ બાંધી લો પછી ભાખરી વણી ચોડવી લો
- 2
બને સાઇડ બ્રાઉન થાઈ એટલે ઉતારી ઘી ચોપડી લો પછી તેની ઉપર ગાજર કોબી કાકડી ટામેટાં પાથરી ઉપરથી સોસ ઉમેરો પછી ચીઝ અને પછી ચીલી ફ્લેકસ ઓરેગનો અને છેલે કેપ્સીકમ ની લાંબી ચીરો કરી ગાર્નીશ કરો તો તૈયાર છે આપણા હેલ્ધી પીઝા જેમા મેંદા નો ઉપયોગ નથી અને વેજીટેબલ પન છે તો હેલ્થ માથે ખુબજ સારા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360549










ટિપ્પણીઓ (9)