રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૧ કપચોખાનો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. ૫ કપપાણી
  5. ૨ નંગસમારેલી ડુંગળી
  6. ૪ નંગસમારેલા લીલા મરચાં
  7. ૧/૨ ચમચીજીરુ
  8. ૧/૪ કપસમારેલા લીલા ધાણા
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઉપર ની તેલ સિવાય બધી વસ્તુઓ મીક્ષ કરી લો. આ ખીરાને 1/2 કલાક રેસ્ટ આપો.

  2. 2

    એક નોનસ્ટિક ને ગરમ કરી લો. તેના પર તેલ લગાવી, થોડુ ઉચ્ચેથી ખીરું પાથરી ઢોસા બનાવો. તેને હાઈ ફ્લેમ પર કડક થાય ત્યાં સુધી કુક કરી લો. બીજી બાજુ પણ આવી જ રીતે કુક લો.

  3. 3

    સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes