દાળ ને બાટી (Dal Bati Recipe In Gujarati)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. 2 વાટકીકરકરો લોટ ને
  2. 1નાની વાટકી ચણા નો લોટ
  3. 1/4 ચમચીઅજમો
  4. હળદર થી ઓછી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ ગરમ કરી ને કઠણ લોટ લેવો
  7. 2 વાટકીનાની મગ દાળ મોગર નેઅડદ દાળ મુઠી
  8. મીઠુસ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચી મરચું
  11. 2લવીગ એક બાદીયાનનાફુલનીપાખડી
  12. મીઠો લીમડો
  13. 2ટામેટાં છાલ ઉતારી ને લેવા
  14. ચમચીવધાર માટે
  15. 1/4 ચમચી રાઈ
  16. 1/4 ચમચીજીરૂ
  17. 1/4 ચમચીવડા સંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    બને દાળ ધોઈ ને બાફીલેવી બાફવા મીઠું નાખવુ

  2. 2

    લોટ મા મણ મુઠી વળે તેવુ દેવુ ગરમ પાણી જરૂર મુજબ લેવુ ને બાટી વાળવી

  3. 3

    માટી ની તાવડી શેકી ને ઘી નાખવુ બાટી ઉપર ટોમેટોથી વધાર કરવો પછી સંભાર મસાલો નાખવા લીંબુ ની જરૂર હોય તો દાળ નાખી શકાય
    દાળ ને બાટી તૌયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Timaniya
Heena Timaniya @cook_29296491
પર
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes