કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

#MRC
કોથમીર વડી પોષ્ટિક અને ચોમાસા માં ચા સાથે ખૂબ યમ્મી લાગે છે...ક્રિસ્પી હોવાથી બાળકો ને સોસ સાથે ભાવે છે.
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MRC
કોથમીર વડી પોષ્ટિક અને ચોમાસા માં ચા સાથે ખૂબ યમ્મી લાગે છે...ક્રિસ્પી હોવાથી બાળકો ને સોસ સાથે ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લ્યો તેમાં પાણી એડ કરી તેમાં દહીં અને ચોખા નો લોટ એડ કરો.
- 2
હવે એક બાઉલ ને ગેસ ઉપર મૂકી તેમાં તેલ મૂકો તેમાં શીંગદાણા અને લીલી મરચાં ની પેસ્ટ એડ કરો હવે તેમાં પાણી એડ કરી હળદર એડ કરી તેમાં ચણા ના લોટ નું બેસન તૈયાર કર્યું છે ટે એડ કરી મીઠું એડ કરો.. ઘટ્ટ થાય ત્યાં હલાવો.હવે તેમાં કોથમીર એડ કરી સરસ હલાવો.
- 3
હવે એક બાઉલ માં તેલ થી ગ્રીસ કરેલું બોયલ માં આ મિકસર નાખો તેને ૪૫ મિનીટ સુધી. ઠંડુ થવા દો.હવે તેને બહાર કાઢી તેના પીસ કરો અને તેલ ગરમ કરી તળી લ્યો....હવે ડિશ માં કાઢી સર્વ કરો....
Made this recipe? Share a Cooksnap!
Let Dhara Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (6)