મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને છોલા કાઢી સ્વચ્છ કરી કૂકરમાં મીઠું નાખી અને ત્રણ સીટી વગાડી લો સાથે બટાકા ને પણ બાફી લ્યો અને ઝીણા સમારી લો
- 2
ડુંગળી અને ટામેટાં ને ઝીણી સમારી લો. કોથમીર અને મરચાં ને પણ સમારી લો.
- 3
મકાઈ બફાઈને ઠંડી પડે એટલે તેના દાણા કાઢી લો હવે એક પેનમાં બટર મૂકી તેમાં ડુંગળી ટામેટાં અને બટેટાને વઘારી લો બહુ વધારે ચડવા દેવા ના નથી સાથે મકાઈ પણ ઉમેરી દો
- 4
બધું એકસરખું મિક્સ થઇ જાય એટલે તેમાં લીલા મરચાં, લાલ મરચું પાઉડર, ટોમેટો કેચપ, ખાંડ અને લીંબુ નાખીને એકસરખું હલાવી લો
- 5
એક ડીશમાં ઉપર બનાવેલ મિશ્રણ તૈયાર કરો ઉપર થી સેવ અને વધારાની ટોમેટો કેચપ ઉમેરો. ઉપર કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો
- 6
તૈયાર છે ચોમાસાના સૌને ભાવે એવી ચટપટી અને સરળતાથી બની જાય તેવી મકાઈ ની ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
-
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala -
-
-
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Rainbow challenge yellow Recipe#cookpadindia#cookpadgujarati અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ. Alpa Pandya -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
કલરફુલ કોર્ન ભેળ(colour full corn bhel in Gujarati)
#cookpadindia#cookpadgujવરસતા વરસાદમાં સૌની માનીતી વાનગી!!! Neeru Thakkar -
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
મકાઈ ની ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadindia#cookoadgujarati#monsoon सोनल जयेश सुथार -
-
-
-
કોર્ન મેયો ભેળ (Corn Mayo Bhel Recipe In Gujarati)
#EB#WEEK8કોર્નં મેયૉ ભેળ વિથ નચૉઝ વરસાદી મોસમ અવે એટલે મકાઈ તો ખૂબ જ યાદ આવે આજે હુ તમારી સાથે ક્રિસ્પી એવી કોર્નં મેયૉ ભેળ શેર કરવા જઇ રહી છું જે તદ્દન જુદી રીતે જ બનાવી છે Hemali Rindani -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
-
-
-
ર્કોન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#week1પીળીમકાઈ ની ભેળ ખૂબ જ ટેસ્ટી પણ લાગે અને એક જ વાનગી માં પેટ ભરાઈ જાય..અને કેલેરી ઓછી કરવી હોય તો તેમાં ચીઝ કે બટર નો ઉપયોગ પણ ન કરો તો પણ સ્વાદ લાજવાબ જ લાગે.. ઝીરો ઓઈલ માં ખુબ જ સરસ પોષ્ટીક રેસિપીઆપણા ખોરાકમાં રંગબેરંગી કલર માં થી આ પીળો કલર ની રેસિપી અને શક્તિ નો ખજાનો.. Sunita Vaghela -
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15365398
ટિપ્પણીઓ (9)